મોરબીમાં ટ્રક અને ટેન્કર ક્યા અથડાયા ?

મોરબી આરટીઓ કચેરી નજીક આજે સવારે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પાછળથી આવતો ટ્રક પસાર થતા ટેન્કર સાથે અથડાયું હતું જે અકસ્માતમાં ટ્રક અને ટેન્કરના ચાલકને ઈજાઓ થતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat