માળિયા સુરજબારી પુલ નજીક ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માત, વાહાનોની લાંબી લાઈન લાગી

 

માળિયાના સુરજબારી પુલ નજીક ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતા ભારે ટ્રાફિકજામના દર્શ્યો જોવા મળ્યા છે તો માળિયા પોલીસની ટીમ પણ દોડી જઈને ટ્રાફિક ક્લીયરની કામગીરીમાં લાગી છે

 

 

મળતી માહિતી મુજબ માળિયાના સુરજબારી પુલ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ધકાડાભેર અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી હતી તો અકસ્માતને પગલે સૌરષ્ટ્રને જોડતા એક માત્ર કચ્છ હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી તો ધટનાની જાણ થતા જ માળિયા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ છે અને હાલમાં ટ્રાફિક ક્લીયર સહિતની કામગીરી કરવામાં આવી છે તો અકસ્માત ક્યા કારણોસર સર્જાયો તે જાણી શકાયું નથી પરંતુ અકસ્માતને પગલે મંજિલે પહોચવા માંગતા વાહનચાલકો અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat