આમરણ ગામે ધાર્મિક મહોત્સવ યોજાયો

મોરબી ના આમરણ (ડાયમંડનગર) ગામે જાકાસણીયા પરિવાર દ્વારા તેમના કુળદેવી આધ્યાશક્તિમાં ની ગઈ તારીખ ૨૬,૨૭ અને ૨૮ ના રોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી ધામ-ધૂમ કરવામાં આવી હતી.જેમાં સમસ્ત જાકાસણીયા પરિવારે હાજરી આપી હતી અને આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ને સફળ બનાવ્યો હતો.

 

 

Comments
Loading...
WhatsApp chat