Billboard ad 1150*250

મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા અને શહેર પ્રમુખની નિમણુક કરવામાં આવી

0 259

ભાજપ પક્ષ દ્વારા તાજેતરમાં મોરબી જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તેમજ વાંકાનેર શહેર મંડળ પ્રમુખની નિમણુક કરવામાં આવી છે

ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી જીલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ તરીકે અમૃતલાલ કાનજીભાઈ ઠાકરાણીની વરણી કરાઈ છે જયારે વાંકાનેર શહરે મંડલ પ્રમુખ તરીકે પરેશભાઈ મઢવીની નિમણુક કરવામાં આવી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat