



મોરબીના કાલિકા પ્લોટમાં વસવાટ કરતા ખાણધર પરિવારના ટ્વીન્સ અથર્વ અને અગસ્ત્યનો આજે જન્મદિવસ છે પિતા જયેશભાઈ ઇન્ટીરીયર ડીઝાઈનીંગના વ્યવસાય સાથે જોડાયેલા છે જયારે માતા મીનાબેન ગૃહિણી હોય આજે અથર્વ અને અગસ્ત્ય જીવનના ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે બંને ભાઈઓના જન્મદિવસ પ્રસંગે દાદા-દાદી, માતા-પિતા, કાકા-કાકી અને લાડકી બહેને બંને ભાઈઓને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે



