મોરબી : જન્માષ્ટમી પર્વે ક્લબ ૩૬ માં માણો અવનવી વાનગીઓની મજા એ પણ ડીજે સાથે….

અનલિમિટેડ બફેટ ડીનર, લાઈવ ડીજે, લાઈવ ગેમ્સ, કાર્ટુન ફોર કિડ્સ સહીત તમારી કલ્પના કરતા પણ ઘણું વધારે

જન્માષ્ટમીના પર્વે સૌ કોઈ પરિવાર સાથે ફરવા અને ખાસ ભાવતા ભોજન માટે રેસ્ટોરન્ટમાં ભોજન અર્થે જતા હોય છે ત્યારે ક્લબ ૩૬ રેસ્ટોરન્ટમાં જન્માષ્ટમી પર્વમાં પરિવાર સાથે ભોજન માણો એ પણ ડીજેના તાલ સાથે. એટલું જ નહિ પરિવાર સાથે ભોજન માટે આવનાર પરિવારના બાળકો માટે પણ એકથી એક ચડિયાતી ગેમ્સ અને ઘણું બધું ઉપલબ્ધ છે

મોરબી-રાજકોટ હાઈવે પર લજાઈ નજીક આવેલ ક્લબ ૩૬ રેસ્ટોરન્ટમાં તહેવારોની સીઝનમાં લાવ્યું છે ધમાકેદાર ઓફરોનો ખજાનો જેમાં ફૂડ સાથે ડીજે અને સંગીત સંધ્યાનો આનંદ પરિવાર સાથે માણી શકાશે તેમજ ક્લબ ૩૬ રેસ્ટોરન્ટ રાબેતા મુજબ ચાલુ રાખવાની સાથે બુફે દીનાર અને ખાસ કપલ કેન્ડલ ટેબલની પણ વ્યવસ્થા કરી આપશે

તો ક્લબ ૩૬ માં બાળકો માટે મીની રાઇડ્સનો ખજાનો પણ છે જ્યાં બાળકો મન મુકીને ઝૂમશે ક્લબ ૩૬ દ્વારા પરિવાર સાથે જન્માષ્ટમીની ઉજવણી યાદગાર બનાવવા માટે એન્કરીંગ સાથેની રમતો, જમ્પિંગ જેક સહિતના આકર્ષણો ક્યારેય નહિ ભૂલાય તેવા બની રહેશે તો તસ્વીર અને સેલ્ફીના રસિયાઓ માટે ખાસ ફોટો કેપ્ચર ઝોન પણ બનાવ્યો છે જેમાં અવનવી તસ્વીરો ખેંચી યુવાનો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ કરી મિત્રો સાથે પોતાની ખુશીની પળો શેર કરી શકશે

ક્લબ ૩૬ માં સિનેમા પણ ખુલ્લું મુકવામાં આવ્યું છે સરકારની કોરોના ગાઈડલાઈન્સ મુજબ ૬૦ ટકા કેપેસીટી સાથે સિનેમા ઘર ખુલ્લું મુકવામાં આવ્યું છે જેમાં પરિવાર અને મિત્રો સાથે મનગમતી મૂવીની મજા અન માણી શકશો તો રાહ કોની જુઓ છો આજે જ બુકિંગ માટે ક્લબ ૩૬ ના મોબાઈલ નંબર ૯૦૮૨૬ ૧૨૩૪૫ સંપર્ક કરો અને બૂક માય શો પરથી પણ મૂવી ટીકીટ બૂક કરાવી ફિલ્મોનો આનંદ માણી શકો છો

જન્માષ્ટમી પર્વને ખાસ બનાવવા ક્લબ ૩૬ દ્વારા અનલીમીટેડ બફેટ ડીનર ઓફર પણ કાર્યરત છે જેમાં માત્ર રૂ ૩૪૯ માં અનલિમિટેડ ડીનરનો આનંદ માણી શકાશે જેમાં વેલકમ ડ્રીંક, સૂપ, સ્ટાર્ટર, સલાડ, ચાટ, પંજાબી સબ્જી, રોટી/નાન, સ્વિટ અને બટર મિલ્ક સહીતની આઈટમો અનલીમીટેડ માણી શકશો તો આજે જ પહોંચી જાઓ ક્લબ ૩૬ માં અને જન્માષ્ટમી પર્વની ઉજવણી કરો મસ્ત ફૂડ અને ડીજેના તાલ સાથે.. રેસ્ટોરન્ટ ઇન્ક્વાયરી માટે મોબાઈલ નંબર ૭૦૭૦૭૦ ૭૪૯૦ પર સંપર્ક કરી શકાશે

Comments
Loading...
WhatsApp chat