મોરબીના શીતળા માતાજીના મંદિર નજીક કાર પલટી મારી જતા યુવાને ઇજા

 

મોરબીના શીતળા માતાજીના મંદિર નજીક રાત્રીના એક કાર પલટી મારી જતા યુવાનને ઈજા તથા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

 

 

મળતી માહિતી મુજબ મોરબીના શીતળા માતાજીના મંદિર નજીક રાત્રીના સુમારે રોડ પરથી કાર લઈને પસાર થતા ચિરાગભાઈ પ્રેમજીભાઈ સાણજા (ઉ.૩૬)ની કાર કોઈ કારણોસર પલટી મારી જતા ચિરાગભાઈને ગંભીર ઈજા પહોચી હોવાથી પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat