



મોરબીનો યુવાન અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મોત
મોરબીના ત્રાજપર વિસ્તારનો રહેવાસી યુવાન શામજીભાઈ દેવજીભાઈ વરાણીયા જાતે કોળી (ઉવ ૨૬) નામનો યુવાન કોઈં કારણોસર ઝેરી દવા પી જતા તેનું કરુણ મોત નીપજ્યું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
ટીંબડી નજીક વીજશોક લાગતા યુવાનનું મોત
મોરબીના ટીંબડી નજીકના નવરચના સ્ટોન ખાતે રહીને મજુરી કરતા રણજીતભાઈ કમલેશભાઈ આદિવાસી (ઉવ ૨૦) વાળાને વીજશોક લાગતા તેનું મોત થયું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે



