



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
શ્રી જૈન તપગચ્છ સંઘ દરબાર ગઢ મોરબી દ્વારા સકલ જૈન સમાજ માટે દર રવિવારે શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં તા. ૧૧-૦૮-૨૦૧૯ ને રવિવારના રોજ યુવા જાગૃતિ શિબિર પુર હોનારતના દિવસ યોજાશે જેમાં આ. પ્રદીપચંદ્ર સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં ૧૩ વર્ષથી ૩૦ વર્ષના યુવાનો માટે શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા શ્રી જૈન તપગચ્છ સંઘના નવીનચંદ્ર મહેતાની યાદીમાં જણાવ્યું છે



