Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના સર્કીટ હાઉસ નજીક રહેતી યુવતી ગુમ થઇ

 

 

        મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કીટ હાઉસ નજીક રહેતા વિપ્ર પરિવારની યુવતી ગુમ થતા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે

        મોરબીના સર્કીટ હાઉસ નજીક વિદ્યુતનગર ગરબી ચોકમાં રહેતા દીપેશ નવનીતભાઈ રાવલે બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરી છે કે તેની દીકરી અંજલિ રાવલ (ઉ.વ.૧૮) વાળી ગત તા. ૧૦ ના રોજ રાતના સમયે ઘરેથી કોઈને કહ્યા વિના જતી રહી છે બી ડીવીઝન પોલીસે યુવતી ગુમ થયાના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે  

Comments
Loading...
WhatsApp chat