Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના માટેલ ગામની યુવતી બાથરૂમ જવા બહાર ગયા બાદ ગુમ

વાંકાનેર તાલુકાના માટેલ ગામની રહેવાસી યુવતી ગુમ થઇ હોય જેથી બનાવ અંગે માતાએ પોલીસને જાણ કરતા પોલીસે ગુમસુદા નોંધ કરી તપાસ હાથ ધરી છે

વાંકાનેરના માટેલ ગામના રહેવાસી ભાવનાબેન કાંજીયા (કોળી)એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જણાવ્યું છે કે તેની દીકરી ગીતાબેન શીવાભાઈ કાંજીયા (ઉ.વ.૧૮) વાળી ગત તા. ૦૬-૦૭ ના રોજ બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ઘરેથી બાથરૂમ જવા માટે બહાર ગયેલ હોય અને બાદમાં ગુમ થઇ છે જે આજદિન સુધી પરત ફરી નથી વાંકાનેર તાલુકા પોલીસે યુવતી ગુમ થયાના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat