Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ચકમપર ગામે ઝેરી દવા પી લેતા યુવતીનું મોત

 

મોરબીના ચકમપર ગામે રહેતી યુવતીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

 

મળતી માહિતી મુજબ મોરબીના ચકમપર ગામે રહેતી ધાનકીબેન રમણલાલ ધાનું (ઉ.૧૮) એ કોઈ કારણોસર કિશોરભાઈ નરશીભાઈની વાડીએ ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોર્બો તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

Comments
Loading...
WhatsApp chat