Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના આમરણ ગામે નદીમાં નાહવા પડેલા યુવાનનું મોત

બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકના આમરણ ગામે રહેતા દિનેશ છગનભાઈ કોળી ( ૩૫ ) વાળાઓ ગામ નજીક આવેલ નદીમાં નાહવા માટે ગયો હતો પણ કોઈ કારણોસર ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું જેના મૃતદેહ ને પી.એમ. માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો .

Comments
Loading...
WhatsApp chat