મોરબીની જય ગણેશ કંપની કોલોનીમાં રહેતા સુરજકુમાર ખાદુરામ ચમાર (ઉ.૩૦)બપોરના સમયે લખધીરપુર રોડ પર આવેલ કેનાલમાં કોઈ કારણોસર ડૂબી જતા મૃત્યુ નીપજ્યું છે. મોરબી તાલુકા પોલીસે નોંધ કરી યુવાન ક્યા કારણોસર ડૂબ્યો તે અંગે વધુ તપાસ ચલાવી રહી છે.