Billboard ad 1150*250

માળીયા નજીક ટ્રેકટર પલટી મારી જતા યુવાનનું મોત

0 538

માળિયા પોલીસ મથકમાં સાગર લાભુભાઈ દેગામાએ ફરિયાદ નોંધવી છે કે ગત સાંજના સમયે દેવજીભાઈ પોતાનું ટ્રેકટર જીજે ૦૨ બી ૨૧ ૯૬ પુર ઝડપે ચલાવતા માળીયામાં આવેલ રાજદીપ સોલ્ટ નજીક ટ્રેકટર પલટી મારી જતા દેવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.આ મામલે માળીયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાયવાહી હાથ ધરી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat