Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના નગરદરવાજા ચોકમાંથી યુવાનનું બાઈક ચોરાયું

મોરબીના નગર દરવાજા ચોકમાંથી યુવાનનું બાઈક ચોરી થયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે તો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના સો-ઓરડી વિસ્તારમાં રહેતા અમૃતભાઈ ગંગારામભાઈ પ્રજાપતિ (ઉ.૩૩) ગત.તા ૧૩ ના રોજ મોરબીના ધમધમતા વિસ્તાર નગરદરવાજા ચોકમાં ગયેલ હોય જ્યાં પાર્ક કરેલ તેમનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ અમૃતભાઈએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat