Billboard ad 1150*250

ટંકારામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા ઝડપાઈ

0 112
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

ટંકારાના રહેણાંક વિસ્તારમાંથી એક મહિલાને વિદેશી દારૂના જથ્થા સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.

મોરબી જીલ્લા એસ.પી. ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ મથકના પી.એસ.આઈ. એલ.બી. બગડાની સુચનાથી મહમદઉસ્માન, વિક્રમભાઈ લાભુભાઈ કુગસિયા, રમેશભાઈ ચતુરભાઈ ચાવડા, પ્રવીણભાઈ છગનભાઈ મેવા, હસમુખભાઈ ચકુભાઈ પરમાર, આરતીબેન પ્રવીણભાઈ ફેફર, દર્શનાબેન વજુભાઈ પાધડાળ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પ્રવીણભાઈ મેવાને બાતમી મળતા ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી-૦૫ વિસ્તારમાં રહેતા નીતાબેન જાદવજીભાઈ ગણેશિયાને ત્યાં દરોડો પાડીને ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬૩ કીમત રૂ.૨૫૨૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat