મોરબી નીલકંઠ વિધાલયમાં સપ્તાહ સુધી ચાલનાર SSY શિબિરનો શુભારંભ થયો 

 

મોરબીના રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિધાલય ખાતે તા. ૧૮ થી તા. ૨૬ સુધી ચાલનાર SSY શિબિરનો આજે પ્રારંભ થયો હતો શાળા ખાતે દરરોજ સાંજે ૦૫ : ૩૦ થી ૦૭ : ૩૦ સુધી શિબિર યોજવામાં આવશે

આજના મોબાઈલ અને ટીવી યુગમાં બાળકો માનસિક રીતે મજબુત બને તેવા હેતુથી SSY ઋષિ પ્રભાકરજી પ્રેરિત ચિલ્ડ્રન SSY શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોમાં રહેલી સર્વોત્તમ શક્તિ બહાર લાવી શકાય, બાળક સહજ રીતે અભ્યાસમાં શ્રેષ્ઠતમ દેખાવ કરી શકે, બાળકના જીદ્દી અને ગુસ્સા વાળા સ્વભાવમાં આમૂલ પરિવર્તન આવે.બાળક સર્જનાત્મક પ્રવૃત્તિ કરતું થાય, જવાબદાર,શિસ્તબદ્ધ અને અન્યને મદદરૂપ થનારું, નમ્ર વિવેક અને આજ્ઞાંકિત બને , બાળકમાં સામાજિક, શારીરિક,  ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ થાયના ફાયદા શિબિર દ્વારા થાય છે જે શિબિરનો આજથી પ્રારંભ થયો છે

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat