મોરબીમાં બે દિવસીય નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીની વિસાશ્રી માળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત ડી સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી – 3 નવાડેલા રોડ મોરબીના ડો. અર્પણાબેન શાહ પ્રેરિત કેન્સર નિદાન કેમ્પ તા. ૧૦ ને શનિવારે સાંજે ૪ થી ૭ કલાકે અને રવિવારે તા. ૧૧ ના રોજ સવારે ૯ થી ૧૨ કલાકે યોજાશે જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત ડો. વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેડીકલ ઓફિસર પાસે અગાઉથી નોંધાવી લેવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવ્યું છે  

Comments
Loading...
WhatsApp chat