માળીયામાં છરી બતાવી ટ્રક ડ્રાઈવરને લૂટ્યો

માળિયા પોલીસ મથકમાં આમદ ઇલીયાસભાઈ જેડા રહે-બેડી મસ્જીદ રોડ જામનગરએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ મોડી રાત્રીના માળીયાના વાગળીયા ઝાપા પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપી જાવેદ હાજીભાઇ જેડાએ આવીને ટ્રક ઉભો રાખીને રૂપિયાની માંગણી કરતા આમદભાઈએ પૈસા ન આપતા આરોપીએ છરી વડે હુમલો કરીને જમણા પ[પગે સાથળના ભાગે ઈજા કરી ૫૫૦૦ની લુટ કરી નાશી છુટયાની ફરિયાદ નોંધવી છે.આ મામલે માળિયા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat