મોરબીના લાલપર નજીકથી ટ્રક ચાલક દારૂની ચાર બોટલ સાથે ઝડપાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાલપર નજીક ઓનેસ્ટ હોટલ પાસે ટ્રક નંબર આરજે ૩૦ જીબી ૩૦૦૦ માં ચાર બોટલ ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૩૪૦૦ મળી આવતા તાલુકા પોલીસે ટ્રક ચાલક ગોપીલાલ પેમારામ સાલ્વી (ઉ.વ.૪૦) રહે દેવગઢ રાજસ્થાન વાળાને ઝડપી લઈને ટ્રક તેમજ ઈંગ્લીશ દારૂની બોટલ સહીત કુલ ૮,૦૩,૪૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી ના એક દિવસના રિમાન્ડ મંજુર થતા તાલુકા પીએસઆઈ એમ વી પટેલે વધુ પૂછપરછ ચલાવી છે  

Comments
Loading...
WhatsApp chat