Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં પતંજલિ દ્વારા ત્રણ દિવસીય નિશુલ્ક યોગ શિબિર યોજાશે

યોગગુરુ સ્વામી રામદેવ અને આયુર્વેદાચાર્ય બાલકૃષ્ણ મહારાજની પ્રેરણાથી મોરબી શહેરમાં ત્રણ દિવસીય નિશુલ્ક યોગ શિબિર યોજાશે જેમાં પતંજલિ યોગ પીઠ હરિદ્વારથી પધારેલ સાધ્વી દેવઅદિતિ પોતાની આગવી શૈલીમાં અસાધ્ય રોગો માટે અકસીર ઈલાજ એવા યોગનું માર્ગદર્શન આપશે

પતંજલિ યોગ પીઠ આયોજિત ત્રણ દિવસીય યોગ શિબિર તા. ૦૧-૧૦ ને સોમવારથી ૦૩-૧૦ બુધવાર સુધી ઓમ પાર્ટી પ્લોટ, રવાપર કેનાલ ચોકડી મોરબી ખાતે યોજાશે જે યોગ શિબિરમાં સૌ કોઈ નિશુલ્ક ભાગ લઇ શકશે યોગ શિબિરમાં જોડાવવા માટે સંસ્થાના રણછોડભાઈ જીવાણી, સંજયભાઈ રાજપરા અને ભારતીબેન રંગપરીયાનો સંપર્ક કરવા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat