



નવયુગ કોલેજ ખાતે એન એસ એસ યુનિટ દ્વારા થેલેસેમિયા કેમ્પનું આયોજન કરાયું હતું જેમા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પ્રોગ્રામ ઓફિસર રાજ પંડિત દ્વારા થેલેસેમિયા અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા
નવયુગ સંસ્થાના પ્રમુખ પી ડી કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ દ્વારા કાર્યક્રમ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા ડો. વરૂણ ભિલા, હેત્વીબેન સુતરીયા, પ્રિયા મેડમ, ભાવેશ ચોલેરા, જાનકી કાલાવડીયા, કૃપાલી પરમાર, હિરલ સંતોકીબેન, જાનકી ઠાકર, ગઢવીભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

