મેઘપર પ્રા.શાળાનો વિદ્યાર્થી જવાહર નવોદયની પરીક્ષામાં ઉત્તીર્ણ

માળિયા તાલુકાના મેઘપર ગામની મેઘપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી કૌશિકે જવાહર નવોદયની પરીક્ષામાં મેદાન માર્યું છે. ખૂબ અઘરી ગણાતી આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને વિધાર્થીએ શાળા, પરિવાર તેમજ મેઘપર ગામનું ગૌરવ વધાર્યું છે.

જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ ૬ ની પ્રવેશ પરિક્ષામા માળિયા તાલુકાની મેઘપર પ્રા.શાળાના વિદ્યાર્થી રાઠોડ કૌશિક ગિરધરભાઈએ પાસ થઈ ને શાળા તથા મેઘપર ગામનું ગૌરવ વધાર્યું છે.જે બદલ પ્રાથમિક શાળા પરિવાર તેમજ સમસ્ત મેઘપર ગામ કૌશિક ને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

Comments
Loading...
WhatsApp chat