વજેપર ગામની કલ્યાણ પ્રાથમિક શાળામાં ચકલીઘર- ચકલી ચણ માટે સ્ટેન્ડનું વિતરણ કરાયું

 

પર્યાવરણ પરિવાર દ્વારા મોરબીના વજેપર ગામની કલ્યાણ પ્રાથમિક શાળામાં ચકલી ઘર અને ચકલીના ચણ માટે સ્ટેન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ પ્રોજેક્ટ સમયે શાળાના પ્રિન્સિપાલ ભક્તિબેન, કૌશિક શેરસિયા, તેમજ શાળાના શિક્ષક ગણ તેમજ પર્યાવરણ પરિવારના સભ્ય નકુમ ડિમ્પલ, સોનગ્રા ચંદ્રેશ, કન્ઝારીયા ગૌતમ, કોરડીયા સંદિપ, કન્ઝારીયા શૈલેષ, સાતલપરા ખુશી, ડાભી જયદીપ, ગઢવી જયરાજ, પરમાર ધર્મિષ્ઠા, પરમાર રૂપેશ (કવિ જલરૂપ),  તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat