Billboard ad 1150*250

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી દારૂ સાથે એક ઝડપાયો

0 367
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૩ માંથી સીએનજી રિક્ષા માંથી દેશી દારૂ ઝડપી પાડીને રિક્ષા જપ્ત કરી મોરબી એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ પોલીસ ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પો.આઈ. આર.જે.ચૌધરીની સુચનાથી પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના લાતી પ્લોટ શેરી-૩ માંથી આરોપી અસગરભાઈ જાકમભાઈ ભટી રહે-વિશીપરા જલજલાપાન મેઈન રોડ વાળો પોતાની સી.એન.જી રિક્ષા જીજે ૩૬ યુ ૪૩૦૨ વાળીમાં દેશી દારૂ લી.૮૦ કીમત રૂ.૧૬૦૦ મુદામાલ સાથે મળી આવતા રિક્ષા સહિતનો મુદામાલ કુલ કીમત રૂ.૪૧૬૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.તેમજ અન્ય આરોપી તખુબેન દીપક ચોવશીયાનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat