ટંકારાના નેકનામ ગામે ખેતરમાં સાપ કરડતા બાળકનું મોત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

  ટંકારાના નેકનામ ગામની સીમ પડધરી હાઈવે પર રાજદીપસિંહ અજીતસિંહ ઝાલાની વાડીએ આદિવાસી પરિવાર કપાસ તથા મગફળીનું વાવેતર કરેલ હોય અને આદિવાસી પરિવાર કામ કરતુ હોય ત્યારે તેની દીકરી લક્ષ્મી કરણભાઈ આદિવાસી ૧૦ વર્ષની વાડીમાં રમતી હોય ત્યારે સાપ કરડતા તેને રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી છે

Comments
Loading...
WhatsApp chat