Billboard ad 1150*250

મોરબીમાં ધીમીધારે વરસાદ શરુ, મોરબીવાસીઓમાં આનંદની હેલી

0 86
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીમાં અસહ્ય ગરમીના ઉકાળા બાદ મોડીરાત્રીના મેધરાજાને વધામણા કર્યા હતા અને વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.મોરબી જીલ્લામાં રાત્રીના સરકારી ચોપડે મોરબી પંથકમાં વરસાદ નોંધાયો નથી તો સવારના ૬ વાગ્યા સુધીમાં ટંકારામાં ૪ એમએમ અને વાંકાનેરમાં ૧ એમએમ વરસાદ નોંધાયો હતો તેમજ સવારના ૬ થી ૮ વાગ્યા સુધીમાં મોરબીમાં ૪ એમએમ અને હળવદમાં ૧૦ એમએમ વરસાદ નોંધાયો છે.લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદ શરુ થતા મોરબી પંથકમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat