Billboard ad 1150*250

જલારામ મંદિર દ્વારા માતાના મઠ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ યોજાશે

0 413

જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દર વર્ષની આ વર્ષે પણ માં આશાપુરાની આરાધના કરવા જતા પદયાત્રિકો માટે સેવાકેમ્પનું આયોજન કરેલ છે જે તા. ૧૫-૦૯ થી ૨૦-૦૯ સુધી ભુજ નખત્રાણા હાઈવે પર માનકુવા ખાતે કાર્યરત રહેશે.આ સેવાકેમ્પમાં ચા-પાણી, નાસ્તો, ભોજન પ્રસાદ, રહેવા-જમવા અને ન્હાવા સહિતની સુવિધાઓ રાખવામાં આવશે. છ દિવસ સુધી કાર્યરત સેવાકેમ્પનો માં આશાપુરાના પદયાત્રિકોને લાભ મળી રહેશે. કેમ્પને સફળ બનાવવા માટે સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, નીર્મીતભાઈ કક્કડ સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહયા છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat