Billboard ad 1150*250

મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાશે

0 80
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી ગ્રીન ચોક આશાપુરા મિત્ર મંડળ દ્વારા આશાપુરા માતાના દર્શને જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 24થી 28 સુધી ભુજ થી ૧૩ કિલોમીટર નજીક દુધઈ રોડ  પર પડધર ગામની બાજુમાં દેશ દેવી માં આશાપુરા માતાના દર્શને જતા પદયાત્રીઓ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રહેવા,  જમવા તથા 24 કલાક મેડીકલ સેવા આપવામાં આવશે.

 મહત્વનું છે કે આશાપુરા મિત્ર મંડળ દ્વારા અગાઉ 8 વર્ષ વાહન દ્વારા અને છેલ્લા 13 વર્ષથી સેવા કેમ્પ દ્વારા પદયાત્રીની સેવા કરવામાં આવી રહી છે. આ કેમ્પને સફળ બનાવવા અશ્વિનભાઈ ઉભડિયા, પ્રફુલ ભાઈ સોની,  મનુભાઈ બરાસરા,  પારસ ભાઈ પટેલ અને હિમાંશુભાઈ પારેખ તેમજ આશાપુરા મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat