Billboard ad 1150*250

ટંકારા તાલુકાના નેકનામ ગામે પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો

0 51
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ નેકનામ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિજ્ઞાન મેળામાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પ્લાસ્ટિકમાં વિકલ્પ તરીકે માટીના રમકડા, પેપર વોલ પીસ લોટ માંથી બનાવેલ ડીશ, સૌર ઉર્જા અંતર્ગત કૃતિ રજુ કરી હતી તેમજ ખાસ કરીને આ કૃતિઓમાં ગ્રીનહાઉસ નામની કૃતિએ સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.આ વિજ્ઞાન મેળો જોવા માટે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર  કાર્યક્રમની જહેમત પ્રાથમિક શાળાના શિક્ષકો અને  આચાર્ય સહિતનાઓ ઉઠાવી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat