


મોરબી તા. ૨૪ :- પંચાસર હાલ મોરબી નિવાસી સ્વ. ખેલશંકર જે જોશીના નાના પુત્ર અનિલભાઈ જોશી તે હર્ષદભાઈ અને કિરીટભાઈના ભાઈ તેમજ ચિરાગના કાકા તા. ૨૪ ના રોજ કૈલાશવાસી થયા છે. બેસણું તા. ૨૬ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે જડેશ્વર મંદિર, સ્ટેશન રોડ મોરબી મુકામે રાખેલ છે.