


મોરબી પોલીસનાં એક કર્તવ્યનીષ્ઠ- લાગણીશીલ-સમાજ સુધારણા ની ભાવનાવાળાં-ઇમાનદાર A.S.I. ઘનશ્યામભાઇ પટેલ રીટાયર્ડ થતા મોરબી A DIVISION પોલીસ મથકમાં બપોરે આશરે 3.00 કલાકે બી.પી.સોનારના હસ્તે તેઓનું સન્માન સમારોહ કરી પુષ્પગુચ્છ આપી માનભેર વિદાય આપવામાં આવી હતી.તેમજ આ તકે સહકર્મી ઉપસ્થિત રહ્યા હતા.