Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી સીનીયર સીટીઝન કાઉન્સિલનો સ્નેહમિલન સમારોહ યોજાશે

મોરબી સીનીયર સીટીઝનનું સ્નેહમિલન અને ભોજન સમારોહ તા. 22 ને રવિવારે સવારે ૧૦ થી બપોરે ૧૨ કલાકે મહેશ હોટલ, શનાળા રોડ મોરબી ખાતે યોજાશે જે સ્નેહમિલન સમારોહમાં દરેક સભ્યોએ ફરજીયાત માસ્ક પહેરવું તેમજ સોશ્યલ ડીસટન્સનું પાલન કરવાનું રહેશે અને સભ્યોએ સ્નેહમિલન અને ભોજન સમારોહમાં પધારવા સીનીયર સીટીઝન કાઉન્સિલ મોરબી પ્રમુખ ડો. બી કે લહેરૂ, પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ મહેતા અને મંત્રી મહેશભાઈ ભટ્ટની યાદી જણાવે છે

Comments
Loading...
WhatsApp chat