Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના નાગડાવાસ નજીક ટ્રેઇલરમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

 

મોરબી માળિયા હાઈવે પરથી પસાર થતા ટ્રેઇલરમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કરીને ટ્રેઇલર સહીત ૧૦ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન માળિયા હાઈવે પર નાગડાવાસ ગામ નજીકથી ટ્રેઇલર આરજે ૦૭ જીસી ૯૮૩૯ ને રોકી તલાશી લેતા ટ્રેઇલરમાંથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની બોટલ નંગ ૬૦ કીમત રૂ ૫૮,૯૪૦ મળી આવતા પોલીસે દારૂ અને ટ્રેઇલર સહીત ૧૦.૫૮ લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી કિશોરગીરી મધુગીરી ગોસ્વામી રહે બિકાનેર રાજસ્થાન વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat