Billboard ad 1150*250

મોરબીની સોનીબજારમાં ભરબપોરે મહિલાના હાથમાંથી પર્સની ચીલઝડપ

0 100
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

બાઈકસવાર શખ્શનું કારસ્તાન, પોલીસે તપાસ ચલાવી

        મોરબીની સોની બજારમાં ખરીદી માટે આવેલી બે મહિલાઓ પૈકી એક મહિલાના હાથમાં રહેલું પર્સ બાઈક સવાર શખ્શ લઈને નાસી ગયો હોય, મોરબીમાં ધોળે દિવસે ચીલઝડપના બનાવને પગલે ચકચાર મચી છે તો પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

        બનાવની મળતી માહિતી મુજબ મોરબીની સોની બજારમાં ગ્રામ્ય પંથકમાંથી બે મહિલાઓ સોના ચાંદીના દાગીના ખરીદી માટે મોરબી આવ્યા હતા અને તેના પર્સમાં રોકડ રકમ તેમજ મોબાઈલ સહીત અંદાજે ૨ લાખની રકમ હોય જે પર્સ લઈને ચાલીને જતી મહિલાના હાથમાંથી બાઈકમાં આવેલા શખ્શે ચીલઝડપ કરી પર્સ લઈને ફરાર થયો હતો બનાવને પગલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે તપાસ ચલાવી છે અને મહિલાની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat