



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના લાતીપ્લોટ ૬ નંબરની એક દુકાનમાં મધરાત્રીએ આગ ભભૂકી ઉઠતા ફાયરની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાતીપ્લોટ શેરી નં ૦૬ માં મહેશ પ્લાસ્ટિક નામની દુકાનમાં મધરાત્રીએ આગ લાગ્યાની જાણ થતા ફાયર ટીમના વિનયભાઈ ભટ્ટ સહિતની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગ શોટ સર્કીટથી લાગી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે



