Billboard ad 1150*250

મોરબીના કોલેજીયન યુવાનોની સાયલન્ટ ટ્રાફિક સંસ્થા દ્વારા ફોટો વોક ઇવેન્ટ યોજાઈ

0 71
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીમાં કોલેજીયન યુવાનો દ્વારા એક ગ્રુપની રચના કરવામા આવી છે જેનું નામ સાયલન્ટ ટ્રાફિક રાખવામાં આવ્યું છે જે ગ્રુપ સાથે જોડાયેલ યુવાનો નવીન કળાને ઓળખવા તેમજ પ્રોફેશનની સાથે પેશનનો સમન્વય કરવો તે દિશામાં કાર્ય કરે છે ત્યારે તાજેતરમાં સાયલન્ટ ટ્રાફિક સંસ્થા દ્વારા ફોટો વોક ઇવેન્ટ યોજાઈ હતી જેમાં કેસરબાગથી ઝુલતા પુલ સુધીના રૂટમાં પ્રાકૃતિક સોંદર્ય અને મોરબીના વહેલી સવારના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવ્યા.

Post ad 2

ઇવેન્ટમાં ફોટોગ્રાફી નિષ્ણાત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ તમામ ફોટોગ્રાફી મોબાઈલ દ્વારા કરવામાં આવેલી. આ ઇવેન્ટમાં દુષ્યંત સનાવડા, રાજ પટેલ, ચૈતન્ય રાવલ, વૃતિક બારા, ધ્રુવ પોકર, કેવળ પટેલ, કિશન બારૈયા, મિત વિડજા, કૃણાલ વૈષ્ણવ અને અક્ષય પટેલ સહિતના યુવાનો જોડાયા હતા

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat