મોટા દહીંસરા નજીકથી બાઈકમાં દારૂની હેરાફેરી કરતો શખ્શ ઝડપાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયાના મોટા દહીંસરા ગામ પાસેથી પસાર થતા હોન્ડા મોટરસાયકલ નુ જીજે ૩૬ ડી ૪૧૦૦ ને આંતરી તલાશી લેતા બીયર ટીન નંગ 3 કીમત રૂ ૩૦૦ મળી આવતા બીયર ત્રણ મોબાઈલ અને મોટરસાયકલ સહીત કુલ ૩૭,૮૦૦ ના મુદામાલ સાથે કર્મરાજસિંહ મંગલસિંહ ઝાલા રહે મોટા દહીંસરા તા માળિયા વાળાને ઝડપી લીધો છે જયારે આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા રહે મોટા દહીંસરા વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે 

Comments
Loading...
WhatsApp chat