Billboard ad 1150*250

મોરબી અને વાંકાનેરમાં વાહનચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ ઝડપાયો

0 162
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની ઝુંબેશને પગલે એલસીબી પીઆઈ વી બી જાડેજાની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં વાહનચોરીના ગુન્હામાં આઠ માસથી નાસતો ફરતો આરોપી અક્રમ ગફાર સીદીક કટિયા (ઉ.વ.૨૪) રહે સુરેન્દ્રનગર રતનપર વાળાને ત્રાજપર ચોકડીથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat