Billboard ad 1150*250

વાંકાનેરના મેસરિયા નજીક દીપડાની જોડી દેખાઈ,video

0 136
Post ad 1

Post ad 3

વાંકાનેર બાઉન્ડ્રી નજીક નેશનલ હાઈવે થી મેસરીયા ગામે જવાના રસ્તે સાંજે દીપડાની જોડીએ દેખાઇ હતી.દીપડાની જોડી દેખાતા લોકોમાં કુતૂહલ જગાવ્યું છે. બાદમાં આ જોડી બાવળની ઝાડીઓ પાછળ ચાલી ગઈ હોવાની માહિતી મળી છે. સૂત્રો દવરાર માહિતી મળી હતી કે અવારનવાર દીપડા જેવા પ્રાણીઓ જોવા મળે છે અને બાદમાં જતા રહે તો હાલ વનવિભાગને ટિમ પણ સ્થળ પર દોડી ગઈ હતી

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat