Billboard ad 1150*250

મોરબીમાં ગુરુવારે “One Time Use Plastic Free Morbi” જનજાગૃતિ રેલી યોજાશે

0 66
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાનથી પ્રેરિત પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાના પુત્ર પ્રથમ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ તા. ૨૬ ને ગુરુવારે સવારે ૮ થી ૧૨ કલાક દરમિયાન મોરબી ખાતે “One Time Use Plastic Free Morzbi” રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

        જે રેલી નરસંગ ટેકરીથી નહેરુ ગેઇટ સુધી પહોંચશે તેમજ ત્યારબાદ બીજો રૂટ દરબારગઢથી નહેરુ ગેઇટ સુધી યોજાશે જે રેલીમાં શાળાના બાળકો, ભાજપના આગેવાનો અને મોરબીની જનતાને જોડાવવા અને મોરબીને પ્લાસ્ટિક ફ્રી બનાવવાની પહેલમાં સહકાર આપવા પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ અનુરોધ કર્યો છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat