મોરબી રોબીનહૂડ આર્મી દ્વારા એક મુઠ્ઠી અનાજ દાનનું અભિયાન

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી રોબીનહૂડ આર્મી ભૂખ્યાના મુખ સુધી ભોજન પહોંચાડવાનો સેવાયજ્ઞ ચલાવી રહી છે અને પ્રસંગોમાં વધતો ખોરાક વ્યર્થ ના જાય તે માટે કાર્યરત જોવા મળે છે ત્યારે ભૂખ સામે આઝાદી મેળવવા માટે રોબીનહૂડ આર્મી દ્વારા એક મુઠ્ઠી અનાજ દાનનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે

        રોબીનહૂડ આર્મી મોરબી દ્વારા એક મુઠ્ઠી અનાજ દાન અભિયાન શરુ કરવામાં આવ્યું છે જેમાં તા. ૧૪ ઓગસ્ટ સુધી અનાજ સ્વીકારવામાં આવશે રોબીનહૂડ આર્મીના સ્વયંસેવકો સોસાયટી અને ઘરેથી અનાજ એકત્રિત કરી જશે તો એક મુઠ્ઠી અનાજ દાન કરવા માટે રવાપર રોડ મોરબી સીટીમાં ઠોરીયા દર્શ મો. ૭૦૧૬૧ ૬૨૧૨૧, રવાપર રોડ પર કાલાવાડીયા ઋષિ મો. ૯૯૯૮૭ ૮૩૮૦૪, રવાપર ગામમાં ગઢિયા યશ મો. ૯૬૩૮૩ ૮૮૩૬૦, વાવડી રોડ પર યશ કવૈયા મો. ૮૧૪૦૯ ૫૭૨૨૪, શનાળા રોડ પર એસ.એલ.રાજા મો .૯૯૨૫૨ ૦૦૦૧૬, રાજનગર પંચાસર રોડ પર જીતું મારવાણીયા મો ૯૮૨૪૯ ૨૩૯૧૪ અને મોરબી-૨ વિસ્તારમાં સોલંકી જેસનભાઈ મો ૯૭૨૭૯ ૨૩૧૫૭ પર સંપર્ક કરવા અને અભિયાનમાં નગરજનોએ જોડાવવા અપીલ કરવામાં આવી છે      

Comments
Loading...
WhatsApp chat