Billboard ad 1150*250

ઓસમ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા રવિવારે એક દિવસીય સ્કેટિંગ કેમ્પ

0 36
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીમાં એક દિવસીય સ્કેટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ઓસમ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા તા. ૧૩ ને રવિવારના રોજ ઓસમ ઈંગ્લીશ મીડીયમ સોલાર કલોક પાછળ, રાજકોટ મોરબી હાઈવે પર એક દિવસીય સ્કેટિંગ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં ભાગ લેવા ઈચ્છુક બાળકોએ આશિષભાઈ ત્રિપાઠી મો ૮૨૬૪૭ ૨૧૭૪૦ તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન www.morbisports.online દ્વારા થઇ શકશે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat