



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના મહેન્દ્રનગર ગામના રહેવાસી પ્રવીણભાઈ સુંદરજીભાઈ પનારાએ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનું મોટરસાયકલ નં જીજે ૦૩ એચડી ૮૫૯૫ કીમત રૂ ૨૦,૦૦૦ વાળું ગત તા. ૧૧ ના રોજ અજાણ્યો ઇસમ ચોરી ગયો છે પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે



