Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી રાજપૂત સમાજની રવિવારે સાધારણ સભા યોજાશે

મોરબી રાજપૂત સમાજની સાધારણ સભા તા. ૨૬ ને રવિવારના રોજ સાંજે ૦૪ : ૩૦ કલાકે મયુર સ્મૃતિ, રાજપૂત સમાજ ભવન, લખધીરવાસ મોરબી ખાતે યોજવામાં આવશે જે સાધારણ સભામાં તમામ રાજપૂત સમાજના ભાઈઓએ ઉપસ્થિત રહેવા રાજપૂત સમાજ મોરબીના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાની યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat