Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના કોઠી ગામ નજીક માથામાં ઈજા થતા આધેડનું મોત

 

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષના આધેડને કોઠી ગામ નજીક માથામાં ઈજા થતા મોત થયું હોય જે બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે

વાંકાનેર સરકારી હોસ્પિટલના ડોકટરે પોલીસ મથકમાં જાણ કરી હતી કે રાયધનભાઈ રૂખડભાઈ ચારોલીયા (ઉ.વ.૪૦) નામના આધેડનું મોત થયું છે મૃતકને કોઠી ગામ પાસે માથામાં ઈજા થતા મોત થયાનું ખુલ્યું છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat