મોરબીના જીવાપર ગામે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની મીટીંગ યોજાઈ

 

મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા જીવાપર (ચ) ગામે મીટીંગ યોજવામાં આવી હતી સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ લઇ જવાના હેતુથી મીટીંગ યોજાઈ હતી

જેમાં જગદીશભાઈ બાંભણીયા, ધનજીભાઈ શંખેસરીયા, જયદીપભાઈ, મુકેશભાઈ દેગામાં, રમેશભાઈ હમીરપરા, રામજીભાઈ સાથલીયા, ચંદુલાલ હમીરપરા, બાલુભાઈ હમીરપરા, વાલજીભાઈ ઝંઝવાડિયા, બાબુભાઈ હમીરપરા, મેહુલભાઈ, રાજેશભાઈ, ગૌતમભાઈ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી ચર્ચા વિચારણા કરી હતી

તેમજ આગામી દિવસોમાં તાલુકામાં દરેક ગામડાની મુલાકાત લેવામાં આવશે તેમ મોરબી જીલ્લા ટીમ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના જગદીશભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat