Billboard ad 1150*250

મોરબીના નવલખી રોડ પરથી પરિણીતા ગુમ થઇ

0 650
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના નવલખી રોડ પરના રહેવાસી મહેન્દ્રભાઈ હીરજીભાઈ પરમારની પત્ની ગુમ થતા તેને આ અંગે પોલીસને જાણ કરી છે જાહેર કરનાર મહેન્દ્રભાઈ પરમારે પોલીસને જણાવ્યું છે કે ગત તા. ૦૧ ના રોજ તેની પત્ની વૈશાલી પરમાર (ઉ.વ.૨૦) વાળીનો ફોન આવ્યો હતો અને તે કામમાં હોય એટલે બાદમાં ફોન કરવાનું કહેતા બાદમાં સાંજે ફોન સ્વીચ ઓફ આવતા સાંજે ઘરે પહોંચતા પત્ની વૈશાલી ઘરે જોવા મળી ના હતી અને તેનું પર્સ અને મોબાઈલ લઈને ઘર મૂકી જતી રહી હોય જે  બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat