વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર દેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો

 

વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર અમરધામ નજીક દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને દેશી દારૂના જથ્થા સાથે મોરબી એલસીબી ટીમે ઝડપી પાડ્યો હતો

 

 

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના થાનગઢ ગામે રહેતા મનુભાઈ વસ્તાભાઈ ખાચર પોતાની ટાટા ૪૦૭ જીજે ૦૨ યુ ૮૯૯૭ માં દેશી દારૂ લી.૨૭૫ કીમત રૂ.૫૫૦૦ વેચાણ કરવાના ઈરાદે રાખી હેરાફેરી કરી આરોપી જકસીભાઇ દાજીભાઇ દેવીપૂજક રહે-ઢુવા અને જગુભાઈ ભીખુભાઈ દેવીપૂજક રહે-ઢુવા માટેલ રોડ ને આપવા જતા મોરબી એલસીબી ટીમે અમરધામ આશ્રમ પાસે આરોપી મનુભાઈ ખાચરને ઝડપી લઈને તેની પાસેથી મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૫૦૦, વાહન કીમત રૂ.૨,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૨,૦૬,૦૦૦ કબજે કરી આરોપી ક=જકસીભાઈ દેવીપૂજક અને જગુભાઈ દેવીપૂજકને શોધી કાઢવા વધુ તપાસ હાથ ધીર ચે૩

Comments
Loading...
WhatsApp chat